મોરબી : મોરબી બાયપાસ ઉપર બ્રિજના છેડે વિરાટ પાઉભાજી પાસે પગપાળા જઈ રહેલા અશોકભાઈ પરબતભાઇ ચાવડાને બાઈક નંબર જીજે - 36 - એડી - 1348ના ચાલક કિરણભાઈ મગનભાઈ રહેસિયાએ હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.