મોરબી : મોરબીના નીચી માંડલ નજીક આવેલ નોકેન સિરામિક ફેકટરીમાં રહી કામ કરતા અંશુકુમાર રામાનંદન પ્રજાપતિ ઉ.19 નામના યુવાનનું નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.