વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં ગેબનશાપીરની દરગાહ નજીક પ્રકાશભાઈ લાખાખાઈ બાર ઉ.30 નામના યુવાનનું કોઈ અકળ કારણોસર મૃત્યુ થતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.