મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામે સંજીતકુમાર વિવેક કરણસિંગ આહીરવાડ ઉ.18 નામના યુવકને વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.