મોરબી : મોરબી - માળીયા નેશનલ હાઇવે પર ટીંબડી પાટિયા નજીક ભારત બેંઝ શોરૂમ નજીક વાહન અકસ્માતમાં સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરેશભાઈ માણસુરભાઈ હેરમાં ઉ.29નું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.