વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામે શક્તિપરા વિસ્તારમાં રહેતા હરેશભાઇ હમીરભાઈ રોજાસરા ઉ.28 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર તા.14 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘેર ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.