મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર શીતળા વિસ્તારમાં રહેતા નિશાંતભાઈ મથુરભાઈ જાવીયા ઉ.30 નામના યુવકનું બીમારી સબબ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.