મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ નજીક આવેલ સિમેટરા સિરામિક ફેકટરીમાં કામ કરતા રામબાબુ આહીરવાડ ઉ.19 નામના યુવાનને સવારે ઉલટી થયા બાદ અચાનક મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.