મોરબી : મોરબી શહેરના શોભેશ્વર રોડ પર પર રહેતા રાજેશકુમાર હીરાલાલ ગૌતમ ઉ.46 નામના યુવક ગઈકાલે પોતાના ઘેત હતા ત્યારે અચાનક તબિયત લથડતા સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.