મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ રોમા ફેકટરીમાં કામ કરતી વેળાએ વિરલભાઈ અલાવે ઉ.35 નામના યુવકનો હાથ કન્વેયર બેલ્ટમાં આવી જતા શ્વાસ રૂંધાવા લાગતા વિરલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.