મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક યુવાન કમલ ભુવાનસિંહ અખાડે ઉ.25 નામના યુવાનને ચક્કર આવતા હોવા છતાં ચાલીને માવો લેવા જતા સમયે ગટરમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી કરી છે.