હળવદ : હળવદ તાલુકાના અજિતગઢ ગામે રહેતા વાસુદેવભાઈ ગગજીભાઈ ઈટોદરા ઉ.35 પોતાના ઘેર અગાસી પર ચડવાની સીડી પરથી લપસી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.