મોરબી : મોરબી તાલુકાના ચકમપર ગામ નજીક આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતાં ચિરાગ શંકરભાઇ બાવરવા ઉ.31 રહે.અણિયારી ગામ નામના યુવાનનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.