વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાણેકપર ગામની સીમમાં ખારી વિસ્તારમાં પાણીના ખાડામાં ડૂબી જતાં રાહુલ ઉ.30થી 35 વર્ષના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.મૃતકના વાલી વારસો અંગે કોઈ ઓળખ મળી ન હોય વાંકાનેર સીટી પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.