વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા - મકતાનપર રોડ ઉપર જીજે - 36 - એક્યુ - 5502 નંબરનું બાઈક લઈને જઈ રહેલા રાહુલ બેચરભાઈ ધેણોજા રહે.નવાપરા, વાંકાનેર વાળાનું બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.