ટંકારા : ટંકારા તાલુકાના હજનાળી ગામે રહેતા ચીરાગભાઈ અનીલભાઈ ઓરીયા બાઈક લઈને ગોંડલ તરફ જતા હતા ત્યારે હરિપર નજીક બાઈક સ્લીપ થઈ જતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.