વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક સનહાર્ટ સીરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ઈનચુર ગામના વતની શ્રમિક સંજુભાઇ મનુભાઇ માવીને ઝેરી જનાવર કરડી જતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.