મોરબી : મોરબીની સુમરા સોસાયટીમાં રહેતા અવેશભાઈ હનીફભાઈ સુમરા ઉ.20 નામના યુવકે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધી તપાસ શરૂ કરી છે.