ટંકારા : ટંકારા તાલુકાના ધુનડા સજનપર ગામની સીમમાં આવેલ ઇડન હિલ્સ રેસીન્ડેન્સીમા રહેતા હીરેનભાઇ મનસુખભાઇ કડીવાર ઉ.28 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.