મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા અરજણભાઈ મેરુભાઈ સનુરા ઉ.44 નામના યુવકે ગઈકાલે વહેલી સવારે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.