વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ પર આવેલ રોલસ્ટાર સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશમાં રહેવાસી મુલામસિંહ ઉતમસિંહ લોધી ઉ.27 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ફેકટરીના લેબર કવાટર્સમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.