ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે અતુલભાઈ પોપટભાઈ વીરસોડિયાના ગોદામમાં ગોવિંદભાઇ શિવનારાયણભાઈ પ્રજાપતિ ઉ.20 નામના યુવકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.