હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા માનસિંગભાઈ કુસલભાઈ દુધરેજીયા ઉ.45 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.અપમૃત્યુના આ બનાવ અંગે મૃતકના પુત્રએ હળવદ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.