ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતા શંકરભાઇ પોલાભાઈ રાણા ઉ.36 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.અપમૃત્યુના બનાવમાં પોલીસ અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.