હળવદ : હળવદ શહેરના ભવાનીનગર વિસ્તારમાં રહેતા ગુલશનકુમાર સુભાષચંદ્ર પંજાબી ઉ.25 નામના યુવકે ગત તા.1 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.