વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે ભોજનશાળા પાસેથી પોલીસે મકનસર ગામે રહેતા જયદીપ રમેશભાઈ પંચાસરા નામના યુવાનને કિંગફિશર બ્રાન્ડ બીયરના બે ડબલ કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.