મોરબી : મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપરથી સીટી એ ડિવિઝન પોલીસે ચેતનભાઈ જગદીશભાઈ પરમાર નામના યુવાનને ઓલ્ડ મંક દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.