મોરબી : મોરબી શહેરના શોભેશ્વર રોડ ઉપર મંદિર નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી સંજયભાઈ હેમંતભાઈ ખીમાણી ઉ.28 રહે.શાંતિવન સોસાયટી, શોભેશ્વર રોડ મોરબી વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 2200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.