હળવદ : હળવદ પોલીસે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન હરીદર્શન ચોકડી પાસેથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી મહિપતભાઈ સાદુરભાઈ દેકાવાડીયા રહે.ખેતરડી ગામ, તા.હળવદ વાળાને વિદેશી દારૂના છ ચપલા કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.