વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક આવેલ લેન્ડક્રાફ્ટ સિરામિક ફેકટરી સામેથી વાકાનેર તાલુકા પોલીસે આરોપી અજય નરસીભાઈ વિરાણીને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.