વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસેથી સીટી પોલીસે આરોપી વિશાલ શૈલેષભાઇ વાઢેર નામના યુવાનને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.