મોરબી : માળીયા ગામથી જાખરીયા વાંઢ જવાના રસ્તેથી મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે ઝીંઝુડા ગામના રજાક બાવલાભાઈ જામ ઉ.33 નામના શખ્સને દેશી બનાવટની જામગરી બંદૂક કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ માળીયા પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.