મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમીયાન શનાળા રોડ ઉપર આવેલ વોડાફોન સ્ટોર સામે આવેલ લેટેસ સ્પા નીચેથી આરોપી મહેન્દ્ર શામજીભાઈ સોલંકી રહે.મહેન્દ્રનગર, ઇન્દિરાનગર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.