ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં આવેલ વાડીમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ કનકસિંહ ઝાલા ઉ.38 નામના યુવાનને વિદેશી દારૂની પાંચ બોટલ કિંમત રૂ.2810 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.