વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવાપરા જીઆઇડીસીના નાકા પાસેથી આરોપી રીક્ષા ચાલક રમેશભાઈ રઘુભાઈ કુકાવા ઉ.45 રહે.સ્ટેશન રોડ, મિલપ્લોટ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.