વાંકાનેર : વાંકાનેર શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મિલ પ્લોટ વિસ્તારમાં સીટી પોલીસે દરોડો પાડી આરોપી અશોકભાઇ હેમુભાઇ ચૌહાણ નામના યુવાનને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 2250 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.