મોરબી : મોરબીનાલાતીપ્લોટમાંથી સીટી એ ડિવિઝન પોલીસે જોન્સનગરમાં રહેતા પ્રકબીરભાઈ સલીમભાઈ ભટ્ટીને મેકડોવેલ્સ નંબર વન બ્રાન્ડની દારૂની બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.