મોરબી : મોરબીના કાલિકા પ્લોટ શેરી નંબર - 4માં રહેતી રીનાબેન રાજુભાઇ મકવાણા નામની તરૂણીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.