મોરબી : ધ્રાંગધ્રાના કોંઢ ગામેથી કરણભાઈ પ્રેમજીભાઈ વાઘેલા નામનો યુવાન તા.26ના ગુમ થયો છે. આ યુવાન ક્યાંય પણ જોવા મળે તો મો.નં.99049 20877 ઉપર સંપર્ક કરવા તેમના પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.