હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન હળવદ તાલુકાના જુના અને નવા ઢવાણા ગામના રસ્તેથી બાઈક ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી સન્ની ઉર્ફે પુષ્પરાજ તુલશીભાઈ ચૌહાણ ઉ.18 રહે.જુના ઢવાણા નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લઈ રૂપિયા 10 હજારનું બાઈક જપ્ત કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.