મોરબી : મોરબી શહેરમાં જનકલ્યાણનગરમાં રહેતા સંજયભાઈ રામજતનભાઈ ઉપાધ્યાય ઉ.47 નામના યુવાનને ગળાના કેન્સરની બીમારી હોય ગઈકાલે બપોરના સમયે લોહીની ઉલટી થયા બાદ મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.