મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલી કારીયા સોસાયટીમાં રહેતા ભરતભાઇ કાળુભાઇ પરમાર, ઉ.22 નામના યુવાને કોઈ અકળ કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.