મોરબી : મોરબી શહેરના લોહાણાપરામાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશ નગલાસુમેર ગામના પિંન્ટુકુમાર રઘુનાથસિંહ યાદવ ઉ.20 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર પંખામાં મફલરબાંધી ગળેફાસો ખાઇ લેતા મૃત્યુ નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.