મોરબી : મોરબીના ત્રાજપર ખારી ખાતે રામજી મંદિરની બાજુમાં રહેતા કાર્તીકભાઈ ઉર્ફે એકો રતીલાલભાઈ અદગામા ઉ.20 નામના યુવાને પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.