મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા રાજુભાઇ કેશુભાઇ ભલગામડીયાએ પોતાના ઘરે કોઇ પણ કારણોસર ગળે ટુપો ખાઇ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.