વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસીયા જીઆઇડીસીમાં આવેલ એક્યુટોપ સીરામીક ફેકટરીમાં પાણીના ટાંકા પાસે સૌરભભાઇ રેવતીપ્રસાદ ચૌધરી ઉ.22 નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.