મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે વિશિ ફાટક નજીકથી મહેદ્રપરા શેરી નં.14માં રહેતા મોસીનભાઈ ઉર્ફે લવલી ધોની હાસમભાઈ સંઘવાણીને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.