મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે સાવસર પ્લોટમાં જૂની પ્રભાત હોસ્પિટલ નજીકથી આરોપી ઇમરાનભાઇ ઉર્ફે ચકી રહીમભાઇ મોવર, રહે.મોરબી જોન્શનગર-૮ લુકસ ફર્નીચર પાસે વાળાને 200 મીલી બ્લેક ઓરેન્જ વોડકા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.