મોરબી : મોરબી નજીક સિરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ ઓરિસ્સાના વતની નેપાલકિશકો કોયલાકિશકો ઉ.19 નામના યુવાનનું ટ્રેન હડફેટે આવી જતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.