વાંકાનેર : વાંકાનેર શહેરની પંચશિલ સોસાયટીમાં દરોડો પાડી સીટી પોલીસે રાજુ ઉર્ફે ડિમ્પલ ક્રિષ્નમુરારી યાદવ નામના શખ્સને વિદેશી દારૂની બોટલ નંગ 12 કિંમત રૂપિયા 4500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.